બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસ રેલી-ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીના ઘૂટું ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસ રેલી-ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી તાલુકાનાં ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે લોકોને તમાકુના ઉપયોગથી આરોગ્યને થતાં નુકશાન અને ખાસ કરીને કેન્સર જેવા ગંભીર રોગની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી પણ કાઢવામાં આવી હતી ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમપીએચએસ એચ.ઓ. પાંચોટીયા, એ.વી. મૂછડીયા, રવિન દેગામ, જશવંત ચાવડા, મિત મેંદપરા, અજય ચાવડા નર્સિંગ વિદ્યાર્થી તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા.




Latest News