બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં શનિવારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે

મોરબીમાં હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે નગરજનોને અપીલ કરવામાં આવી છે

આ કેમ્પમાં ડો. પ્રતિક જે. દેસાઇ (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી), ડો. મોસમી ભટ્ટાસણા (માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી), ડો. યોગીતા જેતપરીયા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. દેવાંશી વસીયાણી, ડો. બંસી કકાસણીયા, ડો. નિશા પાંચોટીયા સેવા આપવાના છે અને આ કેમ્પ તા ૩/૬/૨૦૨૩ ને  શનીવારના રોજ અવની પાર્ક ચાર રસ્તા પટેલ શોપીંગ સેન્ટર ચોથો માળે મયુર પેલેસ સામે, કેનાલ રોડ, મોરબી ખાતે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪: ૦૦ થી ૭:૦૦ સુધી યોજાશે આ કેમ્પની વધુ માહિતી માટે ડો. પ્રતિક જે. દેસાઇ (૮૨૩૮૨ ૯૩૨૦૬) નો સંપર્ક કરવાનો રહેશે અને કેમ્પમાં દર્દી આવે ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા જણાવ્યુ છે અને કેમ્પમાં આવનાર દર્દીઓને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને રજીસ્ટ્રેશન ૮૨૩૮૨ ૯૩૨૦૬ અને ૯૭૨૭૭ ૨૦૦૪૦ નંબર ઉપર કરી શકશે




Latest News