બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના


SHARE









ટંકારાના ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા ધારાસભ્યની સૂચના

ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ રાજકોટ જામનગર જતા પેસેન્જરો માટે ઓવરબ્રિજ નીચે નવુ પિકઅપ પોઈન્ટ બનાવવા લગત વિભાગને સુચના આપવામાં આવેલ છે અને ટુક સમયમાં સર્વે કરીને કામગીરી કરવામાં આવશે જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થયેલ છે ટંકારામાં નવ નિર્માણ પામેલ બસ સ્ટેશનમાંથી મોરબી તરફથી આવતી એક પણ બસો ઓવરબ્રિજને કારણે જતી નથી ત્યારે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે નવુ પિકઅપ પોઈન્ટ ફાળવયુ હોય લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકો જાહેર થયા બાદ ૨૨ વર્ષ બાદ બસ સ્ટેન્ડ મળ્યું છે પરતું ખાટલે મોટી ખોટ પડી અને ઓવરબ્રિજના કારણે લાખોના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડ એક તરફી સગવડીયુ બન્યું હોવાથી રાજકોટ કે જામનગરથી આવતી તમામ બસો બસ સ્ટેન્ડમા જતી હોય છે પરંતુ મોરબી તરફથી આવતી બસ ત્યાં આવતી નથી જેથી મુસાફરોને ઠંડી, ગરમી અને વરસાદમાં ખુલ્લા આકાશ નિચે ઉભા રહેવું પડે છે ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયાએ નવુ પિકઅપ પોઈન્ટ ફાળવવા તાકીદે કરી હતી જેથી કરીને મુસાફરોની સુવિધામાં વધારો થશે




Latest News