બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે ફેકટરીમાંથી ઊડતી ધૂળ-કાર્બનની રજથી પાકને નુકસાન


SHARE









ટંકારાના મિતાણા ગામે ફેકટરીમાંથી ઊડતી ધૂળ-કાર્બનની રજથી પાકને નુકસાન

ટંકારાના મિતાણા ગામના નારણભાઈ મોહનભાઇ દેવડા, ગોરધનભાઈ તરસીભાઈ દેવડાએ મામલતદારને રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ હતું કે એમ.કે.સી. કંપની દ્વારા છેલ્લા ૬ વર્ષથી મિતાણા પાસે મિક્સિંગ પ્લાન્ટ ચલાવવામાં આવે છે જેમાંથી ધૂળ અને કાર્બનની રજ ઊડતી હોય છે અને તેના લીધે પાકને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ગ્રામ પંચાયતે પણ કલેકટરને પત્ર લખીને ફેકટરી સામે કાર્યવાહીની અને ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી રોડ ચાર માર્ગીય બનાવવાનું કામને છેલ્લા ૬ વર્ષથી કામ ચાલી રહયું છે અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી




Latest News