બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ૧૩ લાભાર્થીઓને પ્લોટની ફાળવણી


SHARE









ટંકારા તાલુકાના બંગાવડી ગામે ૧૩ લાભાર્થીઓને પ્લોટની ફાળવણી

ટંકારા તાલુકાના બંગાવડી ગામે જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એક જ દીવસે ૧૩ કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી કબજો સોપણી અને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે લાભાર્થી પરિવારે મોડી રાત્રી સુધી તંત્રની કામગીરી અને પશ્રો પત્યે સતર્કતા બદલ રાજીપો વ્યક્ત કરી ડીડીઓનુ સન્માન કર્યુ હતું  અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ગામે ઘણા લાંબા સમયથી જમીનના પ્લોટ ફાળવણી વાકે ૧૩ જેટલા કુટુંબ રજુઆત કરતા હોય આ બાબત નવનિયુક્ત ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાને આવતા  તાત્કાલિક અસરથી આ પ્રશ્ને સતર્કતા દાખવી પ્લોટના કબજા લાભાર્થીને અનુકૂળ જગ્યાએ ફાળવી સ્થળ પર સનદ આપવા ખુદ જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ આવ્યા હતા અને લાભાર્થીઓને અનુકૂળતા મુજબના પ્લોટ ફાળવણી કરી સનદ આપી પોતિકુ ધર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો અને તંત્રની આ કામગીરી નિહાળી લાભાર્થી પરિવાર તથા ગામના લોકોએ વહીવટી તંત્રની સતર્કતા અને લગાવ જોઈ ગદગદીત થયા હતા




Latest News