મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના જન્મોત્સવ ઉજવાયો


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના જન્મોત્સવ ઉજવાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રામદેવપીરના જન્મોત્સવ નિમિતે યજ્ઞ નેજા ઉત્સવ, બપોરે વિદ્યુતનગરના ભક્તો દ્વારા ઠાકર પૂજા, રાસ, રાત્રે પાટ, પ્રસાદ તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મનસુખભાઇ આદ્રોજા, સરપંચ રાજાભાઈ, રાજુભાઈ, જયંતીભાઈ આદ્રોજા દ્વારા પીએમ મોદીના જન્મદિને મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News