મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું
SHARE
મોરબીના વોર્ડ-૪ માં મોદીના જન્મદિને અનાજનું વિતરણ કરાયું
વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી હર્ષદભાઈ વામજા દ્વારા મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર-૪ માં આવેલ વરિયાનગર વિસ્તારમાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે સ્થાનિક પાલિકાના સભ્ય મનસુખભાઇ બરાસરા, જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી અને જસવંતસિંહ જાડેજા, સુરેશભાઇ શિરોહિયા સહિતના આગેવાનો હાજર રહયા હતા