મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા વધુ બે આરોપીની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કરેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવેલ હતા અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા તે પૈકીનાં ત્રણ આરોપીના અગાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટિકિટ વેચવાનું કામ કરતા મહાદેવ લખાભાઇ સોલંકી અને મનસુખ વાલજીભાઇ ટોપિયાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે જામીન મુક્ત કરેલ છે




Latest News