મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધા યોજાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજય દ્વારા યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધા ભાઈઓ-બહેનો માટે યોજવામાં આવનાર છે.  આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતિ પ્રિ સ્કૂલ ની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવાના રહેશે.આ સ્પર્ધામાં ‘એ’ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ વય જુથના, ’બી’ ગૃપમાં ૨૦થી ૩૫ વર્ષના, ‘સી’ ગૃપમાં ૩૬ થી ૬૦ વર્ષના અને ‘ડી’ ગૃપમા ૬૦ વર્ષથી વધુના વયના તમામ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે.  વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર -(૧) ૭૪૦૫૨૫૮૫૧૩ (૨) ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.  




Latest News