મોરબીમાં જલારામ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તંત્ર અને લોકોને મદદ માટે તૈયારી દર્શાવી
મોરબી જિલ્લા કોંગ્રેસે વાવઝોડામાં લોકોને મદદરૂપ થવા શરૂ કર્યો કંટ્રોલ રૂમ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસે વાવઝોડામાં લોકોને મદદરૂપ થવા શરૂ કર્યો કંટ્રોલ રૂમ
આગામી ત્રણ દિવસમાં ગુજરાત ઉપર સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે લોકોને મદદરૂપ થવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કંટ્રોલરૂમ શરૂ કરીને જુદા જુદા તાલુકાઓમાં આગેવાનોની નિમણૂંક કરી લોકોને મદદ કરવા તત્પરતા દાખવી છે.
મોરબી જિલ્લા કાઁગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામા આવ્યો છે.જેનો સંકટ સમયે ઉપયોગ કરવા જણાવીને નંબરો જાહેર કર્યા છે.
મોરબી જિલ્લો : કે.ડી. બાવરવા- 98251 39992, એલ.એમ. કંઝારીયા 94262 26175, મુકેશભાઈ ગામી 98258 39633, દીપકભાઈ પરમાર 98797 12073, રમેશભાઈ જારીયા 92655 25965,
મોરબી તાલુકો/શહેર : કે.ડી. પડસુંબીયા- 99791 37555, નયનભાઈ અઘારા 98251 99680, મૂળુભાઈ કુંભારવાડીયા 98256 28638, મહેશભાઈ રાજ્યગુરૂ 81602 72 746, રમેશભાઈ રબારી 90998 11111,
માળિયા તાલુકો/શહેર : કિશોરભાઈ ચીખલીયા-98252 06541, ધર્મેન્દ્રભાઈ વીડજા 97254 37631, ઈકબાલભાઈ જેડા 99989 41569,
ટંકારા તાલુકો : જીતુભાઈ પટેલ 99745 57157, ભુપતભાઈ ગોધાણી 98796 44001
વાંકાનેર શહેર/તાલુકો: જશુભાઈ ગોહિલ 98243 83151, અરવિંદભાઈ અંબાલીયા 98984 40993, શકીલભાઈ પીરજાદા 98984 27486
હળવદ તાલુકો/શહેર : ડો. કે.એમ.રાણા 94267 38688, શૈલેષભાઈ દવે 98258 20317, મેહુલભાઈ એરવાડીયા- 93289 42908