મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની વરણી


SHARE









મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની વરણી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજાની મોરબી જીલ્લામાં વરણી કરવામાં આવેલ છે અને યુવા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ મગુનીયાની વરણી કરવામાં આવી છે. તો જિલ્લા યુવા ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ સદાતીયા, જૈનીથભાઈ ચડાસણીયા, શૈલેષ પડસુબીયાની વરણી કરવામાં આવી છે ત્યારે આ યુવા ટીમને ચોમેરથી અભીનંદન આપવામાં આવી રહ્યા છે અને આ યુવા ટિમ હવે મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા કામે લાગી જશે




Latest News