મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની સહેનાજ દાઉદભાઈ સુમરા


SHARE







મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની સહેનાજ દાઉદભાઈ સુમરા

મોરબી જિલ્લા સુન્ની મુસ્લિમ સુમરા સમાજના રિટાયર્ડ પોલીસ મેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈ સુમરાની દીકરી સહેનાજ દાઉદભાઈ સુમરા એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલ બનેલ છે અને સુમરા સમાજમાં તે પ્રથમ મહિલા વકીલ બનતા સમગ્ર મોરબી જિલ્લામાથી તેઓને સગા સ્નેહીમિત્ર સર્કલ અનેક સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે






Latest News