મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની સહેનાજ દાઉદભાઈ સુમરા
ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ
SHARE
ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ
ટંકારા તાલુકાનાં હમીરપર ગામમાં કોરોના કાળ દરમ્યાન ૨૨ જેટલા યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના દુઃખ અવસાન થયેલા છે તેઓના આત્માની શાંતિ માટે ૨૪ કલાકની અંખડ રામધૂનનું તા.૧૯/૯/૨૧ ને રવિવારના સવારે ૭ વાગ્યાથી લઈને ૨૦/૯/૨૧ ને સોમવાર સવારના ૭ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંખડ ધૂનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા સહિતના રાજકીય અને સામાજિક આગવેનોએ હાજરી આપી હતી અને પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો