મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?


SHARE









મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ બાજુ ખેડૂતો તેના માલને લઈને વેચવા માટે આવે છે તેમજ માલની ખરીદી કરવા માટે વાહન લઈને આવતા હોય છે ત્યારે શાકભાજીના વિભાગ પાસે રોડમાં ખાડા પડી ગયેલ છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા નથી ત્યારે ત્યાં અકસ્માત થવાની શક્યતા છે અને વાહનમાં નુકશાન થવાની ભીતિ સાથે કોઈ જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના પદાધિકારી, કર્મચારીઓને ઘણી વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ કામ કરવામાં આવતું નથી અને ખાડા જેમ હતા તેમ જ છે ત્યારે ચોમાસામાં ઘટના બને તે પહેલા આ ખાડાને બુરવામાં આવે તેવી સ્થાનિક શકભાજી વિભાગના વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે




Latest News