મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

લવ જેહાદ !: સુરતથી હિન્દુ સગીરાના અપહરણના ગુનામાં મોરબીમાંથી આરોપી ઝડપાયો


SHARE









લવ જેહાદ !: સુરતથી હિન્દુ સગીરાના અપહરણના ગુનામાં મોરબીમાંથી આરોપી ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવા બસ સ્ટેશન પાસેથી સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાનું અપહરણ કરનારા આરોપી ઝડપાયો છે તથા સગીરા પણ તેની સાથે મળી આવી હતી જેથી મોરબી સીટી એડમિશન પોલીસી ટીમ દ્વારા આ અંગેની સુરત ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબીના નવા બસ સ્ટેશન પાસે એક સગીરા સાથે એક પુરુષ શંકાસ્પદ હાલતમાં ઉભા હતા અને ત્યારે પોલીસની ટીમ દ્વારા ત્યાં જઈને યુવાનની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને તે બંનેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં તેની સગન પૂછપરછ કરવામાં આવતા સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિન્દુ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરતા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણની ભોગ બને સગીરાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે અપરણના આ ગુનામાં આરોપી સાકેત ઈમ્તિયાઝખાન શેખ (૨૦) રહે હાલ સુરત મૂળ રહે. એમ પી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને સગીરાને પણ કબજામા લેવામાં આવી છે અને સુરત ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હોવાનું હાલમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું છે




Latest News