મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો

૯ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિધાનસભા કાર્યશાળા તેમજ બલિદાન દિવસની સાથો સાથ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશની ગાઈડ લાઇન મુજબ એલ.ઇ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ઓનલાઇન યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અલ્પકાલીન વિસ્તારક પૃથ્વીરાજસિંહ વાળા, વાંકાનેરના મહારાજ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લાના ભાજપના હોદ્દેદાર, વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્યઓ, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ તાલુકાના દરેક ગામના બુથ પ્રમુખ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવું હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે




Latest News