મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતની ટિમ તૈયાર


SHARE









મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતની ટિમ તૈયાર

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જિલ્લા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિત હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીને જવાબદારી સોપવામાં આવેલ છે ત્યાર બાદ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે જયુભા જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, કાજલબેન ચંડીભમર, રમાબેન ગડારા, રવિભાઈ સનાવડા, અશ્વિનભાઈ મેઘાણી અને રવિભાઈ રબારીને લેવામાં આવેલ છે તો મહામંત્રી તરીકે કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રાને જવાબદારી સોપવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે રસિકભાઈ વોરા, નિરજભાઈ ભટ્ટ, શોભનાબેન મહેશભાઈ લીખિયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગીતાબેન વોરા, આનંદભાઈ સેતા, હિનાબા જાડેજા અને ક્રિષ્નાબેન હરસુખભાઈ પરમાર તેમજ કોષાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયાની વરણી કરવામાં આવેલ છે




Latest News