હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર મેઇન રોડે ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા પાલિકા કામે લાગી


SHARE













મોરબીના લાયન્સનગર મેઇન રોડે ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા પાલિકા કામે લાગી

મોરબીમાં દર વર્ષે શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સ નગર મેઇન રોડે ભૂગર્ભ ગટર ચોમાસામાં ઉભરાતી હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ભૂગર્ભ ગટર ઉભરાતી હતી જેથી પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ટીમને મોકલીને ત્યાં સફાઈ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મોરબીમાં શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સ નગર મેઇન રોડે ભૂગર્ભ ગટરની ચોમાસા પહેલા સફાઈ કરવામાં આવી ન હતી જેથી કરીને પહેલા વરસદમાં જ ત્યાં ગટર ઉભરાવા લાગી હતી જેથી કરીને લોકો હેરાન હતા અને આ અંગેની પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને તાત્કાલિક કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ગટરની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવાસોમા ભારે વરસાદ પડે ત્યારે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ન ભરાઈ તેવી સારી કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે તેવી લાગણી લોકોએ વ્યકત કરેલ છે.






Latest News