યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએએ વિશ્વાસ પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી


SHARE













મોરબી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએએ વિશ્વાસ પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી ફિટ કરેલ છે અને તેના કમાન્ડ એન્ડ કંટ્રોલમાથી ૨૪ કલાક પોલીસ જવાનો લોકોની હિલચાલ ઉપર નજર રાખતા હોય છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સરકારી પોલીટેકનિક કોલેજના ઇજનેરી વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી

મોરબી સરકારી પોલીટેકનિક કોલેજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના વડા નંદુ એ. ફાટક તથા ફેકલ્ટી શિલ્પાબેન રાઠોડવી.એચ.સીતાપરામનિષ કે. ચાંપા તેમજ પોલીટેકનિક કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતા ૭૦ વિધાર્થીઓને પીએસઆઈ પી.ડી.પટેલ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીની માહિતી આપી હતી જેમાં સી.સી.ટી.વી. કેમેરાનો ક્રાઇમ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શનમાં ઉપયોગટ્રાફિક મેનેજમેન્ટ અને કંટ્રોલમાં કેમેરાની ઉપયોગિતાઇ-ચલણ અંગેની સમજનેત્રમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સોફ્ટવેર જેવા કે, IVMS, ICMS, ITMSની ઉપયોગિતાઇ-ચલણ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમસીસીટીવી ફુટેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત બીએસએનએલ કનેક્ટીવીટીનેત્રમના ઇક્વીપમેન્ટનેત્રમ સર્વરસ્ટોરેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. અને સરકારી વાહનોમાં જીપીએસની ઉપયોગિતા તેમજ આ અંગેના વિટીએમએસ સોફ્ટવેરની સમજ આપવામાં આવી હતી.






Latest News