બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ


SHARE









મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. સિંધાવદરના મેડીકલ ઓફિસર ડો. દિશીતા ડઢાણીયા સુપરવાઇઝર હીરાભાઈ મકવાણાના માર્ગદર્શન અનુસાર પી.એચ.સી. સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સિંધાવદર, ખીજડિયા, ખેરવા, અગાભી પીપળીયા, રાજાવડલા અને ઘીયાવડ તેમજ સેજાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહકજન્ય રોગ અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી.

ઘરમાં વાપરવાના પાણીથી ભરેલા વાસણોમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી,તાવના કેસની સારવાર, જનજાગૃતિ તેમજ પ્રા. શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. ઘરની બહાર વરસાદી ભરાયેલા નાના મોટા ખાડા ખાબોચિયામાં ઓઇલ કામગીરી પાણીનો નિકાલ કરવામાં આવેલ. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.




Latest News