મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

હળવદના ટીકર રોડ ઉપરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તાજવીજ


SHARE









હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર કોઈ અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી પ્રમાણે હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ઓધવજીભાઈ વાઘેલા જાતે વાણંદ (૪૫) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી કે હળવદના ટીકર રોડ ઉપર કોઈ અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો છે જેથી કરીને પોલીસની ટીમ ઘટનાઓ પહોંચી હતી ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે




Latest News