મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન


SHARE







મોરબીમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન

નહેરુ યુવા કેન્દ્ર અને શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫-૦૯-૨૦૨૧, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ, નવા બસ સ્ટેશનની પાછળથી શરૂ કરીને જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગથી પરત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવેલ છે.






Latest News