મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ઘૂનડા રોડે આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો


SHARE







મોરબીના રવાપર ઘૂનડા રોડે આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

મોરબી લાઇન્સ ક્લબ દ્વારા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાઇન્સ વસંતભાઈ મોવલિયા હાજર રહ્યા હતા અને મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો જેમાં સંસ્થાના તમામ શિક્ષકોએ ભાગ લીધો હતો આ સેશન પૂરું થયા પછી ન્યૂ એરા સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ન્યૂ એરા સ્કૂલના ટ્રસ્ટી હાર્દિકભાઇ પડલિયા સહિતનાઓ સાથે આગામી સ્કૂલ લેવલના પ્રોજેક્ટ માટે મિટિંગ યોજીને “ચાઇ પે ચર્ચા” કરી હતી અને બાદમાં સિનિયર મેમ્બર્સને ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા પિન પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં ચંદ્રકાંત દફતરી, મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પડયા, સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલામોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરીડૉ.રવીન્દ્ર ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયા હતા






Latest News