મોરબી લાઇન્સ ક્લબ દ્વારા TTW- વૃક્ષારોપણનો કાર્યક્ર્મ યોજાયો
મોરબીમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો
મોરબી લાઇન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાઇન્સ વસંતભાઈ મોવલિયા મોરબીમાં આવ્યા હતા તેઓના હસ્તે મોરબીના શનાળા રોડ ઉયપર આવેલ પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા કલબના મેમ્બર્સને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવા આવ્યા હતા ત્યારે ચંદ્રકાંતભાઈ દફતરી, મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પડયા, સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલા, મોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરી, ડૉ.રવીન્દ્ર ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયા હતા
