મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧.૦૪ લાખની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડી.વી.ડાંગરના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી મળી હતી કેસતિશભાઇ નરશીભાઇ સોંલકી રહે. વાંકાનેર નવાપરા વાળો પોતાના બનેવીની મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડે છે જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સતિષભાઇ નરશીભાઇ સોંલકી જાતે કોળી (ઉ.૩૦) રહે. નવાપરા વાંકાનેર, સંતોષભાઇ રામજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૨૦) રહે. વીશીપરાવાંકાનેર, હુશેનભાઇ અલીમામદભાઇ શેખાણી જાતે મેમણ (ઉ.૩૨) રહે. લક્ષ્મીપરા વાંકાનેર, મુકેશભાઇ રમેશભાઇ ડાભી જાતે કોળી (ઉ.૪૦) રહે. નવાપરાવાંકાનેર, મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૩૬) રહે.નવાપરાવાંકાનેર અને મનોજભાઇ ગીરધરભાઇ ડાભી જાતે કોળી (ઉ.૨૧) રહે. નવાપરાવાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે છ શખ્સોની રોકડ ૧,૦૪,00 ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઈ ડી.વી.ડાંગરની સૂચન મુજબ મયુરધ્વજસિંહ જાડેજા, હરીચંન્દ્રસિંહ ઝાલા, કેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકીલભાઇ બાંભણીયા, અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી 






Latest News