મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં મોડપર ગામેથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકાનાં મોડપર ગામેથી સગીરનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના મોડપર ગામેથી છ માસ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ ઝડપી લીધે છે અને સગીરને પણ શોધી કાઢેલ છે

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.જાડેજાસ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરી ભોગબનનારને શોધી કાઢવા સુચના આપી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ -૧૮ મુજબનો ગુના નોંધાયો હતો અને ભોગબનનાર તથા આરોપી પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે હોવાની માહિતી દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને મલાઈ હતી જેથી કરીને સોઢાણા ગામે જઇ તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર ખેત મજુરી કામ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે ખેતમજુરી કામ કરવા જતા રહેલ હોવાની માહિતી મળી હતી જેથી કરીને ત્યાં તપાસ કરતા આરોપી કૈલાષ ઉર્ફે પપ્પુ સોમાભાઇ દેલવાડીયા જાતે દેવીપુજક (ઉમર ૨૭) રહે. મોડપર તાલુકો મોરબી વાળો મળી આવ્યો હતો અને ભોગબનનાર સગીરા પણ મળી હતી જેથી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી






Latest News