મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો


SHARE









મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ભંડારો

મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મહાદેવનો પ્રસાદ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે

શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભંડારાના આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ તેરસના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ સપ્ટેમ્બરને મંગળવારે શોભેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બપોરે ૧૧:૩૦ કલાકે ભંડારો યોજાશે જેનો લાભ લેવા માટે મંદિરના મહંત જીજ્ઞેશપુરી બાપુએ જાહેર આમંત્રણ આપ્યું છે 




Latest News