મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો


SHARE







મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી વોર્ડ-૧૧ માં ખારી વાળી પ્રાથમિક શાળા વાવડી ચોકડી પાસે વેક્સિન કેમ્પ યોજાયો હતો જેમાં લોકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો આ તકે મોરબી પાલિકાના ચેરમેન માવજીભાઈ કંજારીયા, મોરબી જિલ્લા કિસાન મોરચાના મંત્રી વસંતભાઈ કંજારીયા, કોષાધ્યક્ષ કે. કે. પરમાર, આઇટીએસએમના ઇન્ચાર્જ રમેશભાઇ પરમાર, ભાવેશભાઈ પરમાર, હસમુખભાઈ પરમારરમેશભાઈ કંજારીયાહેલ્થ સેન્ટરના અધિકારી શિવમભાઈ સહિતના હાજર રહ્યા હતા

 






Latest News