માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું


SHARE







હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું

થોડા સમય પહેલા હળવદ તાલુકા પીઆઈની બદલી કરવામાં આવી છે ત્યારે આ બદલી રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગાઉ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે બાદ મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા માળીયા મિયાણા મામલતદાર કચેરીએ જઈને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના સમસ્ત અનુ. જાતિ સમાજ આગેવાનોએ જણાવ્યુ હતું કે, હળવદ તાલુકાના પીઆઇ કે.એમ. છાસિયાની રાજકીય કિન્નાખોરી રાખીને બદલી કરવામાં આવી છે જે અધિકારીનું મનોબળ તોડવાના હેતુથી થયેલી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News