મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકના લાલપર પાસે વાહનને હડફેટે લેતા ગાયનું મોત


SHARE







મોરબી નજીકના લાલપર પાસે વાહનને હડફેટે લેતા ગાયનું મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર આવેલ છે તેની સામેના ભાગમાં વાંકાનેર નેશનલ હાઈવે અનેક વખત નાના મોટા અને જીવલેણ અકસ્માતો થાય છે તેવામાં ગઇકાલે અજાણ્યા વાહન ચાલકે ગાયને હડફેટે લીધી હતી જેથી કરીને તેને ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ત્યથી નાશી ગયો હતો જેથી કરીને ગૌપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી






Latest News