મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર અપાયું


SHARE









હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર અપાયું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ મળે અને અન્ય પ્રશ્નો બાબતે  હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાની હાજરીમાં હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે જયંતીભાઈ કવાડિયા અને પ્રકાશભાઈ વરમોરાએ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સરકારમાં ભારપૂર્વક રજુઆત કરવાની ખાત્રી આપેલ છે આ તકે  હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઇ સંઘાણી, માર્કેટિંગ યાર્ડના સભ્ય જયેશભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ, નયનભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા




Latest News