મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી નંબર વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીમાંથી નંબર વગરના શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબી જિલ્લા એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સામંતભાઇ રાયધનભાઇ છુછીયા તથા કમલેશભાઇ કરશનભાઇએ શંકાસ્પદ મોટર સાયકલ સાથે જગદિશસિંહ રધુવિરસિંહ રાજપુત જાતે રાજશોર (૨૬) રહે. જીનનો ઢાર લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી મુળ રહે. દેવપુરા રાવો કા ખેડા (રાજસ્થાન) વાળને નવા બસ સ્ટેશન સામે રોકીને બાઈકમાં આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોવાથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ ક્રોપમા સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય બાઈકના માલીક તથા કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કર્યા હતા જેથી કરીને બાઇક ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની જણાતુ હતુ જેથી કરીને ૮,૦૦૦ ની કિંમતના બાઈકને સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવશે




Latest News