મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જાજાસર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ


SHARE









માળીયા (મી)ના જાજાસર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ

માળીયા મીયાણ તાલુકાના  જાજાસર ગામ  પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી, માળિયા મિયાણાના જાજાસર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બાળ વયની ચૂંટણી મતદાન નેતૃત્વ, સામાજિક મૂલ્યો અને જવાબદારી વિશે જાગૃત થાય તેવા હેતુથી બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેર નામ ઉપાડવામાં આવ્યું હતું જે મુજબ ધો ૫ થી ૮ ના વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણીની માફક મોકપોલ કરવામાં આવ્યું હતું અને ઇવીએમ મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા બાળા ખુશીબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આ ચૂંટણીની સમગ્ર કામગીરી શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ, જૈમીનીબેન સોલંકી એ માર્ગદર્શન પાડ્યુ હતું




Latest News