મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું


SHARE









મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું

મોરબીમાં બુધવારે સાંજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આગામી વિજયાદશમીને ધ્યાનમાં રાખીને પથ સંચાલન યોજાયું હતું અને મોરબીના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરથી શિસ્તબંધ રીતે પથ સંચલન નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ત્યારે આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા અને શહેરના રવાપર રોડ અને શનાળા રોડેથી પથ સંચાલન નિકળ્યું ત્યારે પુષ્ટિ વર્ષા પણ કરવામાં આવી હતી




Latest News