મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ, થ્રી, ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ


SHARE









મોરબી જિલ્લામાં ટુ, થ્રી, ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH, GJ36AK તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા  ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા:-૨૫/૧૦/૨૦૨૩ થી શરુ થનાર છે. તા:-૨૫/૧૦/૨૦૨૩ થી તા:- ૨૭/૧૦/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા:-૨૭/૧૦/૨૦૨૩ થી ૨૯/૧૦/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા:-૨૯/૧૦/૨૦૨૩ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છુક વ્યક્તીએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News