મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના બેલા (રં) ગામે એક્સિસ બેન્કના એટીએમમાં અંધારા


SHARE









મોરબીના બેલા (રં) ગામે એક્સિસ બેન્કના એટીએમમાં અંધારા

મોરબીના બેલા રંગપર ગામે આવેલ એક્સિસ બેન્કનું એટીએમ આવેલ છે જેમાં છેલ્લા ઘણા દિવસોથી લાઇટ જ નથી જેથી કરીને ત્યાં એટીએમનો ઉપયોગ કરવા માટે આવતા ખાતેદારો સહિતના ગ્રાહકોને હેરાન થવું પડે છે જેથી કરીને એટીએમ સેન્ટરમાં વહેલી તકે લાઇટ ચાલુ કરવા માટે ગ્રાહકોએ લાગણી વ્યક્ત કરેલ છે




Latest News