મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી નજીક વૃદ્ધ ઉપર હુમલાની ઘટના સંદર્ભે આવેદનપત્ર કલેકટરને આપ્યું


SHARE









મોરબી નજીક વૃદ્ધ ઉપર હુમલાની ઘટના સંદર્ભે આવેદનપત્ર કલેકટરને આપ્યું

મોરબી નજીકના લીલાપર ગામે થોડા દિવસો પહેલા અનુ.જાતિના દીકરાએ નોંધાવેલ ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો જેની ફરિયાદ પણ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ છે તેવામાં આ ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે અનુ.જાતિ સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીના લીલાપર ગામ પાસે ગત તા ૧૬ ના રોજ અનુસૂચિત જાતિના પિતા અને પુત્ર ઉપર હુમલાનો બનાવ બનેલ હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે




Latest News