મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ રોડની રેલિંગ-સરવડ પી.એચ.સી.ની સાફ સફાઈ કરાઇ


SHARE









મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ રોડની રેલિંગ-સરવડ પી.એચ.સી.ની સાફ સફાઈ કરાઇ

રાજયવ્યાપી ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્રની સાથે લોકો પણ આ અભિયાનમાં જોડાઈને સાફ-સફાઈ કરી રહ્યા છે ત્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા મોરબીમાં દરબાર ગઢના છેડાથી મયુર પુલના છેડા સુધી રેલિંગની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તો માળિયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.




Latest News