મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ


SHARE









ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ

ટંકારાના સજનપર ગામના ગૌસ્વામી પરિવારે અનોખી પહેલ કરી છે અને સજનપર પ્રા. શાળામાં નવરાત્રી નિમિતે શાળાની નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોલી અને શીંગાર કિટ ભેટ આપી હતી મોરબી ખાતે રહેતા સુકેતુગીરી ગૌસ્વામી અને પુજાબેન ગૌસ્વામી તેમજ ભાવનાબેન ગૌસ્વામી દ્વારા નવરાત્રીના તહેવાર નિમિતે સરકારી શાળા શ્રી સજનપર પ્રા. શાળામાં અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોળી અને શીંગાર કિટ તેમજ એક બાળકને સ્કૂલ બેગ જેવી અનોખી ભેટ આપવામાં આવી છે અને બાળાઓને પોતાની મનગમતી ભેંટ મળતા ખૂબ જ આનંદિત થઈ હતી જેથી કરીને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા દ્વારા ગૌસ્વામી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News