મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન


SHARE









મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭ ને શુક્રવારના રોજ રાત્રે નવરાત્રિ રાસોત્સવ યોજાશે.

મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસેના મિલન પાર્ટી પ્લોટ ખાતે મોરબીના રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા ૨૭ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે રામાનંદી સાધુ સમાજ માટે ફ્રી એન્ટ્રી નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનિયર દયાભાભી કાજલ લશ્કરી, યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે હાજર રહેશે તેમજ આયોજકોએ જણાવ્યુ છે કે, ટ્રેડિશનલ ડ્રેસ સાથે આવેલા ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામો રાખવામા આવેલ છે અને ત્યાં રમવા આવનારે તેના આઈકાર્ડ સાથે લાવવાના છે વધુ માહિતી માટે હિતેશભાઈ રામાવત (૯૪૨૬૩ ૧૬૯૦૪) અને રવિભાઈ રામાનુજ (૭૫૭૫૦ ૪૭૬૭૬)નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મોરબીના રઘુનંદન સ્ટુડિયો કરવામાં આવશે




Latest News