મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ પાસેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ


SHARE









મોરબીના લાલબાગ પાસેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

ચોટીલા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી શહેરના લાલબાગ પાસેથી મોરબી એલ.સી.બી.ની ટીમે પકડી લીધો હતો અને વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા અને બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકના હત્યાના ગુનામાં ૮ વર્ષથી નાસતો ફરતો મૂળ મધ્યપ્રદેશનો વતની આરોપી વિનોદ ઉર્ફે વિનુ ડામોરની મોરબીના લાલબાગ પાસેથી ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે અને આ આરોપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં એલ.સી.બી.ના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ ટીમે કરી હતી




Latest News