મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જુદાજુદા ગામમાં આંગણવાડી કેન્દ્રોમાં સાફ સફાઈ કરાઈ


SHARE









મોરબી જિલ્લામાં જુદાજુદા ગામમાં આંગણવાડી કેન્દ્રોમાં સાફ સફાઈ કરાઈ

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત જ્યારે હાલ 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. હાલ વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રોમાં સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના મોટા દહીંસરા, હળવદ તાલુકાના જુના દેવળીયા, વાંકાનેર તાલુકાના મહીકા સહિતના ગામડાઓમાં સૌએ સાથે મળી સફાઈ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરી હતી. આ કામગીરીમાં આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો, ગ્રામજનો તેમજ ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા




Latest News