મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ


SHARE









ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને તા ૨૮ ના રોજ પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે

વાંકાનેરમાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા.૨૮ ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ છે જેથી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે અને બપોરે ૨:૦૦ વાગ્યાથી મંદિરમાં પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે. અને તા.૨૯ થી રાબેતા મુજબ પુજા અને દર્શન ચાલુ રાખવામા આવશે




Latest News