મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબા સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબા સ્પર્ધા યોજાઈ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “મુસ્કાનની રમઝટ, મોરબીને સંગ” ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા સ્પર્ધાનું આયોજન કરીને સંસ્કૃતિ અને એકતાની ઉજવણી કરવામાં આવી હતી. અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અને આ સ્પર્ધામાં ૩ કેટેગરીમાં ૬ ઈનામ આપવામાં આવ્યા હતા. અને અન્ય સ્પર્ધકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી આ ગરબા સ્પર્ધામાં કાજલબેન મહેતા અને કાજલ સિદ્ધાર્થભાઈ મહેતા નિર્ણાયક હાજર રહ્યા હતા




Latest News