મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં શાળા-આંગણવાડીની સફાઈ કરાઇ


SHARE









મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં શાળા-આંગણવાડીની સફાઈ કરાઇ

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ માટેના કાર્યક્રમોનું આયોજન કરી 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના બુટવડા, ટંકારા તાલુકાના રામપર, હળવદ તાલુકાના ખોડ અને ચંદ્રગઢ, માળિયા તાલુકાના ચાંચાંવદરડા, મોરબી તાલુકાના મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓ ખાતે સાફ સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. સૌએ સાથે મળી ઝુંબેશરૂપે શાળાના ઓરડા, પ્રાંગણ અને સમગ્ર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરી હતી. તેવી જ રીતે માળિયાના કુંતાશી અને હળવદના ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરી હતી




Latest News