મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

બ્રાન્ડેડ આઇટમો ઉપર અઢળક ડિસ્કાઉન્ટ: મોરબીમાં દિવાળી સ્પેશિયલ સેલ, કાલે છેલ્લો દિવસ


SHARE









બ્રાન્ડેડ આઇટમો ઉપર અઢળક ડિસ્કાઉન્ટ: મોરબીમાં દિવાળી સ્પેશિયલ સેલ, કાલે છેલ્લો દિવસ

ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં : મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ

સ્કેચર્સ, પુમા, એડીડાસ,  નાઇક, શૂઝ ઉપર 40 થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં દિવાળી સ્પેશિયલ સેલ શરૂ થયો છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10000 નું ઇનામ આપવામાં આવશે.

અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા, શેરવાની ફક્ત રૂ. 999 થી શરૂ થાય છે.

સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ ફક્ત બે દિવસ માટે જ કાર્યરત હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો.

વધુ વિગત માટે

મો.નં. 9375762876




Latest News