મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગેસ ભરેલ ટેન્કર પલટી ગયું, તંત્રએ રેશકયુ હાથ ધાર્યું: કોઈ જાનહાનિ નહી


SHARE













ટંકારા નજીક ગેસ ભરેલ ટેન્કર પલટી ગયું, તંત્રએ રેશકયુ હાથ ધાર્યું: કોઈ જાનહાનિ નહી

કચ્છ તરફથી રાજકોટ જતા ગેસ ભરેલ ટ્રક ટેન્કરની આગળ રીક્ષા આવી હતી જેથી કરીને ટંકારા નજીક પેટ્રોલ પંપ પાસે ગેસ ભરેલ ટેન્કર પલટી ગયું હતું જેથી કરીને તંત્ર દ્વારા તાકીદે રેસક્યું હાથ ધર્યું હતું અને ઘટનામાં સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નથી

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાથી મોરબી તરફ આવેલ પેટ્રોલ પંપ નજીક કચ્છથી રાજકોટ તરફ જતો એલપીજી ગેસ ભરેલ ટેન્કર આગળ રીક્ષા અચાનક આવી ગઈ હતી જેથી રિક્ષાને બચાવવા જતા ગેસ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું અને રોડ સાઇડમાં નીચે ઉતારી ગયું હતું અને ટંકારા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ત્યાંથી નીકળતા તાકીદે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયાને જાણ કરી હતી જેથી કરીને ટંકારા પોલીસના પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના જવાનો ત્યાં આવી ગયા હતા અને મોરબી ફાયર બ્રિગેડના જવાનો અને ક્રેનનો ઈમર્જન્સી સંપર્ક કરીને સ્થળ ઉપર બોલાવી હતી અને રેસક્યું હાથ ધર્યું હતું આ ધટનાને પગલે રાજકોટ મોરબી રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોમા થોડી વાર ભયનું વાતાવરણ ફેલાયું હતું 






Latest News