વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE







વાંકાનેરના આરોગ્યનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતુ જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં રહેતો મેહુલભાઈ ધીરુભાઈ વિસાણીયા (૩૭) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હતો ત્યારે તે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના ડેબબોડીને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની સરકારી હોસ્પિટલના ડોક્ટર મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ પરમાર કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજયું છે તેવું કહ્યું છે જો કે, વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News