મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ડિબેટ કોમ્પિટિશન યોજાઇ


SHARE













મોરબીની ભારતી વિધાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ડિબેટ કોમ્પિટિશન યોજાઇ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના મનના મૌલીક વિચારો મુક્તપણે નીડરતાથી બોલી શકે તે માટે અલગ અલગ ૧૯ જેટલા રાઉન્ડમાં ડિબેટ કોમ્પિટિશન યોજાઈ હતી અને આ સ્પર્ધા શરુ કરતા પહેલા સરદાર પટેલના શોર્યની ચર્ચા કરાઈ અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવી તેમજ ગઇકાલે મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની પ્રથમ વરસી હતી ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલ આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પણ રાખવામા આવ્યું હતું આ સ્પર્ધાના અલગ અલગ રાઉન્ડમાં દેશની સમસ્યાદુનિયાની અજાયબીમોરબી શહેરના ઐતિહાસિક સ્થળોજો હું મુખ્યમંત્રી હોવ તો..?, વૃદ્ધાશ્રમમાં રહેલ માતા પિતાની વેદનાદીકરી બે ઘરનો દીવોટેક્નોલોજીના લાભાલાભગામડું અને શહેરનું જીવન જેવા અલગ અલગ વિવિધતા વાળા મુદ્દા રાખવામા આવ્યા હતા અને આ ડિબેટ સ્પર્ધામાં પ્રથમ નંબર અંબાણી સ્નેહા ધીરેનભાઈ અને બીજો નંબર જાદવ દક્ષ હેમંતભાઈ નો આવ્યો હતો જેથી શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિજેતા બનેલા વિદ્યાર્થી સહિતના તમામને અભિનંદન પાઠવ્યા હતા






Latest News