મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી


SHARE









વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે કારોબારી સમિતિના ચેરમેન તરીકે જિજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી છે અને તેની સાથે સમિતિના સભતા તરીકે દેવુબેન વિંજવડિયા, લક્ષમણભાઈ ધોરિયા, દીપકભાઈ ગોધાણી, જેરામભાઈ નંદેસરીયા, જશ્મીનબેન બ્લોચ અને અમીનાબેન શેરસીયાને લેવામાં આવેલ છે આ તકે રાજ્ય સભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકાના સરપંચો તથા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફટાકડા ફોડીને વાજતે ગાજતે જીજ્ઞાસાબેન મેરને શુભકામનાઓ આપી હતી ત્યાર બાદ જીજ્ઞાસાબેન મેરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારીયાનો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News